સહયોગ સરસ્વતી સ્કૂલ 11th/A
Topic: સહયોગ સરસ્વતી શાળાના 11th/A ના વિધાર્થીઑ શાળા બહારની બિનશૈક્ષણિક પ્રવુતિમાં ભાગ લેતા નથી
કારણો:
કારણો:
- વિધાર્થીઓને ભણવામાં રસ -રુચિ હોય.
- માતા -પિતા તરફથી ફક્ત અભ્યાસમાં જ ધ્યાન રાખવા દબાણ થતું હોય .
- જો મિત્રો બિનશૈક્ષણિક પ્રવુતિમાં ભાગ ના લેતા હોય તો વિધાર્થી પણ ના લે
- બિનશૈક્ષણિક પ્રવુતી માટે અલગથી સમય આપવાનો હોવાથી વિધાર્થી તેમાં જોડતો નથી .
- વિધાર્થી શરમાળ હોય તો પણ ભાગ લેતો નથી .
- રમત-ગમતમાં કસરત કરવામાં કંટાળો આવતો હોય.
- રમત-ગમતના શિક્ષક નો સ્વભાવ ના ગમતો હોય.
- વિધાર્થી આળસુ અને નિરુત્સાહી હોય.
- જો વિધાર્થી અભ્યાસને વધારે મહત્વ આપતો હોય તો તે વિધાર્થી સમય ને વેડફતો નથી .
- વિધાર્થીઓને સાથે મળી કામ કરવું ગમતું ના હોય.
ઉપાયો:
- વિધાર્થીઓને બિનશૈક્ષનીક પ્રવુતિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા.
- વાલી સાથે મળી વિધાર્થીની જે કાર્યમાં રસ-રુચિ હોય તે જણાવી તેમણે ઉત્પ્રેરિત કરવા.
- બિંશૈક્ષણિક પ્રવુતિનું મહત્વ સમજાવવું .
- ફક્ત શાળાના જ બિંશૈક્ષણિક પ્રવુતિ જ નહીં પરંતુ શાળા બહારની બિંનશૈક્ષણિક પ્રવુતિનું મહત્વ સમજાવવું.
Comments
Post a Comment